અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે કેમ્પ 04.09.2022.

અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે કેમ્પ 04.09.2022.

Share with:


Read Time:2 Minute, 0 Second

અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ વટવા વિઝોલના શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તા.2/9/2022 થી 6/9/2022 સુધી વકતાપુર રોકડીયા હનુમાનજી મંદિર હિંમતનગર ઇડર રોડ સતત ચોવીસ કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામગૃહ પીવા માટે ઠંડા મિનરલ વોટરની વ્યવસ્થા અને દરરોજ અલગ અલગ ભોજન પ્રસાદ મોહનથાળ શીરો, ફાળા લાપસી ,જલેબી,દૂધપાક , ખીર,આઈસ્ક્રીમ , દાળ ભાત પુરી શાક કઢી ખીચડી ,શોલેપુરી , રીંગણભરતું ,રોટલા,સેવઉસળ મઠીયા ,ગોટા , લાઈવ ઢોકળા, મનચુરિયમ ,પાણી પુરી,બટાકાવડા વિગેરે અલગ અલગ વાનગીઓ ભક્તોને પીરસવામાં આવે છે .આ પ્રસંગે પદયાત્રીઓ સલામતી માટે રેડિયમ સેફટી જેકેટ દરેક પદયાત્રીઓને સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા રૂબરૂમાં મુલાકાત લઈ સમજ આપી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ કૌશલ્યાકુવરબા આ સેવામાં જોડાયા હતા વનવિભાગના અધિકારીઓ તેમજ અમદાવાદ.મ્યુ.કોર્પો.ના આસી.સીટી.એન્જીનીયર દિનેશભાઇ પટેલ હાજર રહયા હતા તથા અહીંના સ્થાનિક આગેવાનો હિંમતનગર તાલુકાના આગેવાનો હાજર રહયા હતા એમ સંકટ મોચન હનુમાન ભક્ત મંડળના પ્રમુખ તથા પૂર્વ મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું છે ” જય અંબે “

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આગામી ભાદરવા માસમાં પગપાળા જતા અંબાજીના ભક્તો માટે ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામ ગૃહ વિગેરે સેવા 24 કલાક Previous post આગામી ભાદરવા માસમાં પગપાળા જતા અંબાજીના ભક્તો માટે ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામ ગૃહ વિગેરે સેવા 24 કલાક
Girnar Parikrama 04.11.2022 to 06.11.2022. Next post Girnar Parikrama 04.11.2022 to 06.11.2022.
Open chat
Hello
Welcome at NGO Website